આધાર કાર્ડ સંકલીત સબસીડી અંગે ની માહિતી (AADHAR BASED PAYMENT SYSTEM)
કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત વિવિધ યોજના ની સબસીડીની રકમો સીધી ખાતા માં જમા કરવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા ઉપરોક્ત સિસ્ટમ કાર્યાન્વિત થયેલ છે. આપણી બેંક ના ગ્રાહકો પણ પોતાના ખાતા નો ૧૪ આંકડા નો નંબર, બેન્કનું નામ, આધાર નંબર તથા IFSC કોડ આપી ને સદર સિસ્ટમ નો લાભ લઇ શકે છે.આપણી બેન્કે આ માટેની જરૂરી સુવિધા એચ.ડી.એફ,સી. બેંક ના સહયોગ થી ઉપલબ્ધ કરેલ છે, જેનો લાભ લેવા ગ્રાહક ને જણાવીએ છીએ.