
BBPS
PERSONAL EXPERIENCE
ઘી વલ્લભ વિદ્યાનગર કોમર્શિયલ કો – ઓપરેટીવ બેંક લી માંથી BBPS – ભારત બીલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા તારીખ 29/11/2018 થી નીચે મુજબના બીલરોને બીલની ચુકવણી બેંકના ગ્રાહકો તથા ગ્રાહક ના હોય તેવી વ્યક્તિઓ પણ બેંકીંગ સમય દરમિયાન રોકડેથી તથા ચેકથી કરી શકશે
- BSNL Land Line (Individual)
Account No / Number (With STD without 0) /Customer Mobile / Email {Optional}
- BSNL Land Line (Corporate)
Account No / Customer Mobile / Email {Optional}
- MGVCL
Customer No /Customer Mobile / Amount
- Mobile Post Paid
(Vodafone / Idea / Airtel / JIO / BSNL)
Mobile No / Customer Mobile / Amount
- Charotar Gas Sahakari Mandali Ltd
Customer No / Amount / Mobile No / Email {Optional}
- Gujarat GAS Limited
Customer No / Amount / Mobile No / Email {Optional}
- D2H
(Tata Sky / Dish TV / Videocon D2H)
Registered Mobile Number / Viewing Card Number / Mobile No / Amount
Note: Original bill require while during the process
વધુ માહિતી માટે સંપર્ક કરો નં : 76007 45828